દરેક મિત્રો અમદાવાદ માં ભણતા હોય અને જે પોતાના વતન આ કોરોના નાં કારણે અમદાવાદ છોડી ગયા હોય અને હવે એમને ત્યાં રહીને પરીક્ષા આપવી હોય તો તેમનાં ઘર થી નજીક નું પરીક્ષા કેન્દ્ર આપેલા કેન્દ્રો માંથી પસંદ કરી ત્યાં પરીક્ષા આપી શકે તે માટે આ Registration કરવાનું છે. અમ…
Read more