#geniusguruji #examnews #gujaratUniversity Gujarat University |Exam Center choices Process | Exam News|Last Date 14/06/2020

દરેક મિત્રો  અમદાવાદ માં ભણતા હોય અને જે પોતાના વતન આ કોરોના  નાં કારણે અમદાવાદ છોડી ગયા હોય અને હવે એમને ત્યાં રહીને પરીક્ષા  આપવી હોય તો તેમનાં ઘર થી નજીક  નું પરીક્ષા કેન્દ્ર  આપેલા કેન્દ્રો માંથી પસંદ કરી ત્યાં પરીક્ષા આપી શકે તે માટે આ Registration  કરવાનું છે. અમદાવાદ નાં વિદ્યાર્થી એ જેને અમદાવાદ માં જ પરીક્ષા આપવાની છે. તેમણે આ Registration કરવાની જરૂર નથી.કે college પસંદ કરવાની જરૂર નથી.
#geniusguruji #examnews #gujaratUniversity Gujarat University |Exam Center choices Process | Exam News|Last Date 14/06/2020

Post a Comment